Tags : PM

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ ટેકનોલોજી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત વ્યાપાર

બનાસડેરી એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા-

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) આજરોજ બનાસકાંઠામાં બપોરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિયોદર ખાતે બનાસડેરી સંકુલમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી તેમજ દોઢસો વીઘા જમીન પર પથરાયેલા ડેરી સંકુલ ની તેમજ બીજા નવા શરૂ થયેલા પ્લાન્ટની વિસ્તૃત રીતે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ભાજપનો ગઢ જળવાઈ રહે તે હેતુથી આગામી વિધાનસભા 2022 […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાતીઓ માટે હસમુખ શાહ જેવી હસ્તી પ્રેરણા સ્વરૂપ હતી

આલેખનઃ રમેશ તન્ના મોરારજી દેસાઈ સહિત ત્રણ વડાપ્રધાનોના સચિવ, અનેક સંસ્થાઓના મોભી, નિષ્ઠાવાન અને કર્મઠ હોદેદાર, અનેક સેવાકીય, સ્વૈચ્છિક, કળાકીય, વિદ્યાકીય અને માનવીય સંસ્થાઓના પોષક એવા હસમુખ શાહે આજે, ત્રીજી ડિસેમ્બર, 2021, ગુરુવારે સવારે 7.20 કલાકે વિદાય લીધી. તેમની વય 87 વર્ષની હતી. તેમની સારવાર કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં ચાલુ હતી. હસમુખ શાહની ઓળખ એક […]Read More

Uncategorized દિવસ વિશેષ મહત્વના સમાચાર

પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની

avs પોસ્ટ બ્યુરો, દિલ્હી પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ […]Read More

મહત્વના સમાચાર

ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું

નીરવ જોષી, અમદાવાદ  શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच