Tags : Mahotsav

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાળંગપુર સ્થિત બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એટલે કે બીએપીએસ – BAPS ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે .  22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો … ત્યારે આ સંસ્થા અને તેના મહિલા મંડળ એટલે કે યુવતી મંડળ વડે યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી. સંસ્થાના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન

નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134) ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Email: josnirav@gmail.com આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

સદગુરુ વંદના: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની કઈ ખાસિયતો રહેશે?

નીરવ જોશી , હિંમતનગર (7838880134) Email : joshinirav1607@gmail.com  ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. 15 જાન્યુઆરી, 2023 દરમ્યાન, એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠા: 23 જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

નીરવ જોષી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે જિલ્લાની ૧૧૬૩ પ્રાથમિક શાળાના ૧૯,૬૬૪ પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવાશે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં ૭૫ રોપાઓનું વાવેતર કરાશે.      સમગ્ર રાજયમાં તા. ૨૩ જૂન ૨૦૨૨થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ જિલ્લાના તમામ તાલુકાઓની ૧૧૬૩ શાળાઓમાં શાળા […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच