ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો
સંકલન: નીરવ જોશી, અમદાવાદ (M-7838880134) તાજેતરમાં જ દેશમાં ઉજવાતા આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે તેમજ જન્માષ્ટમીના શુભ પ્રસંગે અને કાર્યક્રમો અમદાવાદમાં થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે રોજગારીની તકો ઉભી કરતો ડાયમંડ ઉદ્યોગ અને તેના કાર્યકર્તાઓએ માલિક અને મેનેજર તેમજ અન્ય જવાબદાર માણસો તેમજ રત્ન કલાકારો ખૂબ જ શાનદાર રીતે તિરંગા ને ડાયમંડ ફેક્ટરી […]Read More