ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
RSS- હિંમતનગરનું પથ સંચલન ઉત્સાહના માહોલમાં સંપન્ન થયું
નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દર વર્ષે વિજયાદશમીના દિવસે અથવા તો એના બે દિવસ પહેલા જે તે નાના નગર, ગામ અને મોટા શહેરોમાં પથ સંચલનનો કાર્યક્રમ રાખે છે. આ કાર્યક્રમમાં સમગ્ર નગરની બધી શાખાના કાર્યકર્તાઓ કે સ્વયંસેવકો ભાગ લે છે.આ કાર્યક્રમનું એકમાત્ર હેતુ સુરક્ષા ,સમાનતા અને સમાજમાં સામાજિક સમૃદ્ધ અને એકતાનું સંદેશ આપવાનો હોય છે.
હિંમતનગરમાં મહેતાપુરા ખાતે આજે સાંજે છ વાગ્યાના સુમારે એનજી સર્કલથી પથ સંચલન નીકળ્યું હતું જે રાધે ગોવિંદ ફાર્મ તેમજ ત્રિલોક નગર થી થઈને એનજી સર્કલ પાસે આવેલા મેદાનમાં સમાપ્ત થયું હતું.
જુઓ એનો વિડીયો…