ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
Live Update : ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 સીટો પર આજે મતદાર રાજા!
નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)
Live Update :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ત્રણ ચુનાવ રેલી ખાસ કરીને કલોલમાં તેમણે અત્યારે સંબોધન કર્યું.
- ત્યારબાદ 1: 45 PMએ હિંમતનગર ખાતે રેલીને સંબોધિત કરશે
- સાંજે સાડા ત્રણ પછી આશરે 36 km જેટલો વડાપ્રધાન મોદીનો રોડ શો અમદાવાદ ખાતે થશે
- બપોરે 1:00 વાગે સુધી મતદાન 29% જેટલું નોંધાયું
- મોદીએ તેમના પરની રાવણ અંગેની ખડગે ની ટીકાનો આપ્યો જવાબ
- બે કલાકથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાં લોકો મતદાન કરવા માટે ઉમટ્યા!
- ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જૈન દેરાસરમાં પ્રણામ કર્યા અને હવે મતદાન કરવા નીકળશે
- મતદાનનો પ્રારંભિક કલાક લોકોમાં ભારે ઉત્સાહ, મતદાન કરવાથી લોકશાહીનો પ્રાણ ખૂબ જ બળવાન બને છે!
- અમરેલીમાં પરેશ ધનાની અને તેમના સમર્થકો સાયકલ પર ગેસનું બાટલો ભરાવીને મતદારો વોટ કરવા નીકળ્યા!
- મોદી એ ટ્વિટ કરીને લોકશાહીના ઉત્સવ પર મતદારોને પ્રથમ ચરણમાં મતદાન કરવા હાર્દિક અપીલ કરી
- ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે વોટ કર્યું, સુરતમાં વોટીંગ કર્યું.
- ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વોટ કરવા રાજકોટ પહોંચ્યા
- જામનગરમાં રિવાબા જાડેજાએ વોટીંગ કર્યું, લોકોને મતદાન કરવા માટે અપીલ કરી
- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન મતદારોને મતદાન કરવા અપીલ કરી
- ગુજરાતમાં 5,000 જેટલા વોટરો 99 વર્ષની ઉંમરે છે!
- 788 ઉમેદવારો , ચૂંટણીના મેદાનમાં ૧૯ જિલ્લાના 89 બેઠકો પર આજે મતદાન , ગુજરાતના પહેલા ચરણનું મતદાન
- આજે ચૂંટણીમાં પૂરેપૂરી તૈયારીઓ સાથે ભાજપ કોંગ્રેસ સાથે આપ પાર્ટી મેદાનમાં
- 19 જિલ્લાની 89 સીટ ઉપર આજે વોટીંગ શરૂ થઈ ગયું છે.
સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લઈને કસાકસી નો જંગ શરૂ!
સવારના આઠ વાગ્યે લઈને સાંજે 5:00 વાગ્યા સુધી વોટીંગ થશે
સુરત ,કચ્છ , નર્મદા તેમજ કાઠીયાવાડ એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે મતદાન થશે.
એક મીડિયાના સમાચાર અનુસાર નવસારીમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયો છે.
મતદાન પહેલા જ ભાજપના ઉમેદવાર પર હુમલો ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર પર હુમલો થયો જે લોકો અજ્ઞાત લોકોએ પટેલની ગાડી પર હુમલો કર્યો.
કચ્છ ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું આજનું પહેલા ચરણનું મતદાન – ચૂંટણીનું નિર્ણાયક મતદાન થશે
આ ઉપરાંત આજે વડાપ્રધાન ગુજરાત ચૂંટણીના બીજા ચરણ માટે રેલીઓને સંબોધિત કરવા આવશે જેમાં તેઓ 54 કિલોમીટર લાંબો રોડ રેલી અમદાવાદમાં કરવાના છે.
હિંમતનગરમાં વડાપ્રધાન મોદીનો 12:00 વાગે વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે જનસભા થવાની છે
પ્રથમ ચરણમાં મહત્વપૂર્ણ બેઠકોમાં રાજકોટની બેઠકો,જામનગરની બેઠકો અને કેટલીક હાલ પ્રોફાઇલ બેઠકો પર લોકોની નજર ટકેલી છે.
રિવાબા જાડેજા – જામનગર ,ઈશુદાન ગઢવી -જામખંભાળિયા, હર્ષ સંઘવી – સુરત ના ભવિષ્ય આજે મત પેટીમાં સીલ થશે
ઇન્દ્રનીલ રાજગુરુ- રાજકોટ જેવા મોટા ચહેરાઓના આજે ભવિષ્યનું રોલ તૈયાર થશે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર,સુરત અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છની અને ભાવનગર , જામનગર , સુરેન્દ્રનગર જેવા ગુજરાતના વિસ્તારો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે
- અબડાસા(કચ્છ)
- માંડવી (કચ્છ)
- ભુજ (કચ્છ)
- અંજાર (કચ્છ)
- ગાંધીધામ (એસસી) (કચ્છ)
- રાપર (કચ્છ)
- દસાડા (એસસી) (કચ્છ)
- લીંબડી (સુરેન્દ્રનગર)
- વઢવાણ (સુરેન્દ્રનગર)
- ચોટીલા (સુરેન્દ્રનગર)
- ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)
- મોરબી (મોરબી)
- ટંકારા (મોરબી)
- વાંકાનેર (મોરબી)
- રાજકોટ પૂર્વ (રાજકોટ)
- રાજકોટ પશ્ચિમ (રાજકોટ)
- રાજકોટ દક્ષિણ (રાજકોટ)
- રાજકોટ ગ્રામ્ય (એસસી) (રાજકોટ)
- જસદણ (રાજકોટ)
- ગોંડલ (રાજકોટ)
- જેતપુર (રાજકોટ)
- ધોરાજી (રાજકોટ)
- કાલાવડ (એસસી) (રાજકોટ)
- જામનગર ગ્રામ્ય (જામનગર)
- જામનગર ઉત્તર (જામનગર)
- જામનગર દક્ષિણ (જામનગર)
- જામજોધપુર (જામનગર)
- ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
- દ્વારકા (દેવભૂમિ દ્વારકા)
- પોરબંદર (પોરબંદર)
- કુતિયાણા (પોરબંદર)
- માણાવદર (જુનાગઢ)
- જુનાગઢ (જુનાગઢ)
- વિસાવદર (જુનાગઢ)
- કેશોદ (જુનાગઢ)
- માંગરોલ (જુનાગઢ)
- સોમનાથ (ગીર સોમનાથ)
- તલાલા (ગીર સોમનાથ
- કોડિનાર (એસસી) (ગીર સોમનાથ)
- ઉના (ગીર સોમનાથ)
- ધારી (અમરેલી)
- અમરેલી (અમરેલી)
- લાઠી (અમરેલી)
- સાવરકુંડલા (અમરેલી)
- રાજુલા (અમરેલી)
- મહુવા (ભાવનગર)
- તળાજા (ભાવનગર)
- ગારીયાધાર (ભાવનગર)
- પાલિતાણા (ભાવનગર)
- ભાવનગર ગ્રામ્ય (ભાવનગર)
- ભાવનગર પૂર્વ (ભાવનગર)
- ભાવનગર પશ્ચિમ (ભાવનગર)
- ગઢડા (એસસી) (બોટાદ)
- બોટાદ (બોટાદ)
- નાંદોદ (એસટી) (નર્મદા)
- ડેડિયાપાડા (એસટી) (નર્મદા)
- જંબુસર (ભરૂચ)
- વાગરા (ભરૂચ)
- ઝઘડિયા (એસટી) (ભરૂચ)
- ભરૂચ (ભરૂચ)
- અંકલેશ્વર (ભરૂચ)
- ઓલપાડ (સુરત)
- માંગરોલ (એસટી) (સુરત)
- માંડવી (એસટી) (સુરત)
- કામરેજ (સુરત)
- સુરત પૂર્વ (સુરત)
- સુરત ઉત્તર (સુરત)
- વરાછા રોડ (સુરત)
- કરંજ (સુરત)
- લિંબાયત (સુરત)
- ઉધના (સુરત)
- મજૂરા (સુરત)
- કતારગામ (સુરત)
- સુરત પશ્ચિમ (સુરત)
- ચૌયાસી (સુરત)
- બારડોલી (એસસી) (સુરત)
- મહુવા (એસટી) (સુરત)
- વ્યારા (એસટી) (સુરત)
- નિઝર (એસટી) (તાપી)
- ડાંગ (એસટી) (ડાંગ)
- જલાલપોર (નવસારી)
- નવસારી (નવસારી)
- ગણદેવી (એસટી) (નવસારી)
- વાંસદા (એસટી) (નવસારી)
- ધરમપુર (એસટી) (વલસાડ)
- વલસાડ (વલસાડ)
- પારડી (વલસાડ)
- કપરાડા (એસટી) (વલસાડ)
- ઉમરગામ (એસટી) (વલસાડ)
અપીલ :
www.avspost.com અપીલ કરે છે કે આપના જે પણ સગાઓ આ મત વિસ્તારોમાં હોય કે આ બેઠકો પર હોય તો તેમને મતદાન કરવા માટે અવશ્ય એક ફોન કોલ કરો અને તેમને લોકશાહીમાં મતદાન કરીને ગુજરાત ઇલેક્શન 2022 માં નિર્ણાયક રોલ કરવાનું જરૂરથી જણાવો.
જય હિન્દ!