પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની […]


