હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં આવ્યો

નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540) પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે […]