1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) joshinirav1607 @gmail.com આજરોજ સાબરકાંઠાના દિવ્યાંગનો માટે સોનેરી દિવસ ઉગ્યો હતો! ખાસ કરીને ગરીબ દિવ્યાંગો જેમને પોતાના રોજબરોજ કાર્યોમાં તકલીફ પડે છે તેમને અનેક રીતે મદદરૂપ […]





