હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે […]