વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક કરો

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત. કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા […]