
ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તાજેતરમાં રિટાયર્ડ થયા
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) તાજેતરમાં એટલે કે મહિના પહેલા રિટાયર્ડ(સેવા નિવૃત થયેલા) પરંતુ નહીં જરા પણ ટાયર્ડ થયેલા ( થાકેલા નહીં) આદરણીય જ્યોતિ હાઇસ્કુલના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ સાથે મંગળવાર […]









