
ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા
નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ આજે એક નિર્ણાયક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરતા સત્તાધારી પાર્ટી ભાજપ પર ભૂતકાળ ની પરીક્ષાઓમાં થયેલા કાંડને અને તેમાં સંડોવાયેલા દોષિતોને છાવરવાનો […]








