નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે વિજય રૂપાણી
નીરવ જોષી, હિંમતનગર ગત શનિવારની સાંજે ગાંધીનગરથી પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસન અંગે અનેક વાતો કરી હતી. ખાસ કરીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અર્પણ કરાયા તે બાબત […]





