પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ
નિરવ જોષી, હિમતનગર અચ્છે દિનના વાયદા કરીને સત્તામાં ૭ વર્ષો થી આવેલી ભાજપ સરકાર ના શાસનમાં પેટ્રોલ-ડિઝલ 100ની પાર પહોંચી ગયું!!! કેન્દ્ર સરકારની આ દમનકારી અને મોઘવારી વધારનારા કુશાસન સામે […]



