યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે
સાબરકાંઠામાં કોગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની વિશાળ પદયાત્રા

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સુચના અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ પદ યાત્રા હિંમતનગરમાં રાખેલ હોઇ સાબરકાંઠા જિલ્લાના અને હિંમતનગર તાલુકા-શહેર , ફન્ટલ સેલ યૂથ કોંગ્રેસ – NSUI – સેવાદળ – મહિલા કોંગ્રેસ – Scસેલ – Stસેલ – લગુમતીસેલ – કિસાનસેલ – ઓબીસી સેલ – માલઘારીસેલ ના હોદ્દેદારો તથા જિલ્લા-તાલુકા-વાડૅના સંયોજકો, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત – નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયત – જિલ્લા પંચાયત – નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારશ્રીઓ તાલુકા-શહેરના તમામ આગેવાન શ્રીઓ, યુવાન કાર્યકર મિત્રોને આ જનજાગરણ પદ યાત્રામાં જોડાશે.
*સ્થળ- બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ – જુની સિવીલ સકૅલ થી ટાવર ચોક – સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી (હિંમતનગર)….*.