Avspost.com, Himatnagar સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી તા.૧૧ સપ્ટેમ્બર સુધી યોજાશે ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરાવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવી છે. તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજથી શરૂ […]Read More
Bhool bhulaiyaa 3 Teaser and Trailer