14મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં હિન્દઆયન દિલ્હીથી પુણે સાયકલ અભિયાન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી એનડીઆરએફના નિરીક્ષક રણજીતસિંહ પટેલ દ્વારા કાર્યક્રમને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. આ સાયકલિંગ ઝુંબેશનો હેતુ ભારતના નાગરિકોમાં સાયકલિંગ દ્વારા સ્વસ્થ જીવન અને સારી માનસિક શક્તિને પ્રોત્સાહન આપવાનો છે. હિન્દઆયન દિલ્હીથી પુણે સાયકલ અભિયાનની બીજી આવૃત્તિ નેશનલ […]Read More
Bhool bhulaiyaa 3 Teaser and Trailer