સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા મહત્વના સમાચાર મારું ગુજરાત ByAVS POST Bureau સપ્ટેમ્બર 12, 2021સપ્ટેમ્બર 12, 2021Write a Comment on સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી તે પ્રસ્તુત છે.
શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન સપ્ટેમ્બર 14, 2023સપ્ટેમ્બર 14, 2023