સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા
નીરવ જોશી, અમદાવાદ (M-7838880134) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વાઘની સંખ્યા 3,000 થી ઉપર પહોંચી ગઈ છે તેવું Project Tigar અંગે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર કર્યું હતું. દેશના વડાપ્રધાને આજે સવારે વહેલી પ્રભાતે દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આવેલા બાંડીપુર અને મધુમલાઈના અભ્યારણમાં જઈને વન્યજીવનનો ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ આપ્યો હતો. જોકે સોશિયલ મીડિયામાં એવી વાતો હતી થઈ […]Read More