નીરવ જોશી, માણસા (M-7838880134 & 9106814640) આજ રોજ તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણ આજોલ ખાતે એક દિવસીય નિવાસ કરીને વિચરણ કરતા કરતા ગાંધીનગર પાસે આવેલા માણસા ગામે પધાર્યા હતા. માણસા ગામમા આવેલી એમ જી ચૌધરી સંકુલ ખાતે તેમણે મુકામ કર્યું છે. તેમના ભક્તગણ અને સાધુ સાધ્વી સમુદાય સાથે એક દિવસ માટે અહીં સત્સંગ લાભ આપ્યો હતો… […]Read More
Tags : Mahashraman
માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો
નિરવ જોશી, માણસા (M-7838880134) વિજાપુરમાં શનિવારે જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાસમણએ સત્સંગ સુધા તેમજ જ્ઞાનવાણી થી ભક્તોને પવિત્ર કર્યા બાદ રવિવારના વહેલી સવારે તેઓ આજોલ ગામ મુકામે પધાર્યા હતા. ત્યાં પણ તેમણે એક દિવસ મુકામ કર્યો હતો. આમ રવિવારનો દિવસ આજોલમાં જૈન સમુદાયના ભક્તો અને મુનિ મહારાજ તેમજ સાધ્વી મહાસતીઓને સમર્પિત હતો.આજે સોમવારના રોજ […]Read More
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) તેરાપંથ સમુદાયના પ્રમુખ અને આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે મહુડીના સુપ્રસિદ્ધ તીર્થધામ ઘંટાકર્ણ મહાવીરથી પ્રસ્થાન કરીને 10 કિલોમીટર જેટલું અંતર કાપી વિજાપુર નગરના મધ્યમાં આવેલા ઘંટાકર્ણ મહાવીર સંસ્થા સાથે જોડાયેલા પાર્શ્વનાથ તીર્થક્ષેત્ર ખાતે મુકામ કર્યો હતો. વિજાપુરમાં વિજાપુર ચોકડી થી વિજાપુર તેરાપંથ સમુદાયના કનુભાઈ ચાવત (કનૈયાલાલ ચાવત)ને તેમના પરિવારજનો તેમ […]Read More
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) *02.03.2023, गुरुवार, प्रान्तीज, साबरकांठा (गुजरात) :* તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ અને મહાન આચાર્ય મહાશ્રમણજી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના સાબરકાંઠા ખાતે અલગ અલગ વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ તેઓ પ્રાચીન શહેર પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતા. પ્રાંતિજમાં તેમને એક દિવસનો રોકાણ કરી અને ખૂબ જ સરસ […]Read More