ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
નિરવ જોષી, હિમતનગર અચ્છે દિનના વાયદા કરીને સત્તામાં ૭ વર્ષો થી આવેલી ભાજપ સરકાર ના શાસનમાં પેટ્રોલ-ડિઝલ 100ની પાર પહોંચી ગયું!!! કેન્દ્ર સરકારની આ દમનકારી અને મોઘવારી વધારનારા કુશાસન સામે ભારતભરમાં કોગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન શુક્રવારે કર્યું. સાબરકાંઠા કોગ્રેસે પણ હિમતનગરમા આ બાબતે જનતાને વિરોધ માં જોડાવા હાકલ કરી હતી અને ધરપકડ પણ વહોરી હતી. […]Read More