ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના સાત ગામોની પસંદગી સાંસદ આદર્શ ગામ તરીકે કરવામાં આવી છે. જેમાં […]Read More