
CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(ICMAI)ના પ્રમુખ બન્યા
નિરવ જોષી, અમદાવાદ(7838880134) અમદાવાદ શહેરના CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા. તેઓ ગુજરાતમાંથી પ્રથમ પ્રમુખ છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) […]

