હિંમતનગરમાં એક અઠવાડિયામાં થયેલા કે આયોજિત કરાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમના સમાચાર
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જ રહેશે- પ્રભારી શર્મા
નીરવ જોષી ,હિંમતનગર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહોડી મંડળ સ્નેહમિલન કાર્યક્રમમાં આજે હિંમતનગર ખાતે પહોંચ્યું હતું. નવા વર્ષના શુભારંભ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ વડે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. જ્યારે નવા નિમાયેલા ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસ ની પરિસ્થિતિ 2017 માં પણ મજબૂત હતી અને હવે આગામી 2022 વિધાનસભા […]Read More