Tags : Agricultural

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત શિક્ષણ

સારંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમનું આયોજન

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134) *ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ” નું આયોજન* . ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે 10-10 ગ્રામ પંચાયતોના કુલ 1455 ક્લસ્ટર બનાવવામાં આવેલ છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવા માટે દરેક ક્લસ્ટરમાં એક તાંત્રિક પ્રશિક્ષક (ટેક્નિકલ માસ્ટર ટ્રેનર) તથા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ.. ખેડૂત ઉત્પાદન કંપની થકી ખેડૂતોને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્યથી સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે સક્રિય ખેડૂતોના સંગઠનના સહિયારા પ્રયત્નથી ગત વર્ષ ખેડૂત ઉત્પાદન કંપનીની રચના કરવામાં આવી હતી. પ્રસ્તુત કેશર ફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપની એક વર્ષ પૂર્ણ થતાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

નીરવ જોશી, ગાંધીનગર ( M-7838880134) ગુજરાત સરકારના કૃષિખાતાના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ ચોમાસુ બેસી ગયા કારણે છેલ્લા દસ દિવસથી ખૂબ જ સક્રિય રહ્યા હતા અને એમણે અનેક વિધ કાર્યો તેમના મંત્રાલયના કર્યા હતા આ ઉપરાંત જામનગરમાં ભારે વરસાદથી સર્જાયેલા પાણીની સમસ્યાને કારણે તકલીફમાં મુકાયેલા નગરજનોને રાહત આપવા તેઓ જાતે ફરી વળ્યા હતા તેની નોંધ પણ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી. કૃષિ મંત્રીશ્રી • *ગુજરાતની ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં થાય છે નિકાસ* • *રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા ઓર્ગેનિક ઉત્પાદનોની વૈશ્વિક સ્તરે માંગ વધી* • *ગુજરાતના ખેડૂતો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા

નીરવ જોષી, હિંમતનગર પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच