Tags : Adivasi

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત વાઇરલ વિડીયો વ્યાપાર

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.  આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર રાજકારણ

UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ

એવીએસ પોસ્ટ બ્યુરો, હિંમતનગર (M-7838880134) ઉત્તર ગુજરાત આદિવાસી સમુદાય ની મિટિંગ ખેડબ્રહ્મા ખાતે ucc ના મુદ્દે મળી હતી ucc સમાન સિવિલ કોડ અમલ થશે તો આદિવાસી સમુદાય ને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક નોકરી, રોજગાર, દરેક ક્ષેત્ર અનામત, સંવિધાનિક હક્ક અધિકારો રૂઢિ, જળ જંગલ જમીન ને શુ અસર કે નુકસાન થશે ? તે અંગે ગ્રહન ચર્ચા ઓ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય

મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

નીરવ જોશી ,હિંમતનગર / ચંદ્રદીપ ગામિત, વાસદા (Text/Photos) (M-7838880134/9106814540) છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હું મારા જિલ્લામાં રહું છું એટલે કે સાબરકાંઠામાં રહું છું અને આ જિલ્લામાં જે જે ખાસિયતો વન વૃક્ષો અને વન સંપદા છે એની પણ નોંધ કરું છું. તો આજે વાત કરું… ખાસ કરીને સાબરકાંઠામાં વસતા  આદિવાસી તેમજ ખેડૂત […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

વિશ્વ આદિવાસી દિવસે ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારની ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર( M-7838880134) મંગળવાર ના રોજ ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા તાલુકો એ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જાણીતો છે અને આદિવાસી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે ત્યારે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડબ્રહ્મા તાલુકાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માટે પસંદ કરતી આવી […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર રાજકારણ

NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

નીરવ જોષી, અમદાવાદ આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા! NDA ભાજપના ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા. પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી બેન murmu ને ભાજપ ના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાને  વિપક્ષ વડે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ આ જાહેરાત ભાજપે કરી છે. દ્રૌપદી બેન આ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच