સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા મહત્વના સમાચાર મારું ગુજરાત ByAVS POST Bureau સપ્ટેમ્બર 12, 2021સપ્ટેમ્બર 12, 2021Write a Comment on સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી તે પ્રસ્તુત છે.
કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ નવેમ્બર 7, 2025નવેમ્બર 7, 2025
જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો ઓક્ટોબર 22, 2021ઓક્ટોબર 22, 2021