હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં સૌએ યોગ કર્યા સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,નગરપાલિકાના પ્રમુખ, અગ્રણીઓ, પદાધિકારીઓ,અધિકારીઓ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગમય બન્યા, રાષ્ટ્રીય […]
