કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

નીરવ જોશી, હિંમતનગર(7838880134) કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીની *રાજપુર (નવા), હિંમતનગર ખાતેની વેટરનરી હોસ્પિટલ* ખાતે તારીખ 13 થી 16 જાન્યુઆરી 2023 દરમિયાન ઉતરાયણની ઉજવણી દરમ્યાન પતંગની દોરીથી ઘવાયેલ તમામ […]