
સાબર ડેરીમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમથી શરૂ થશે નવો અધ્યાય
નિરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ […]
