
સાબરકાંઠા મતદાર યાદી સુધારણા ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે, ગવર્નર હિંમતનગરની મુલાકાતે આજે આવશે
Avspost.com, Himatnagar(M-7838880134) સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યકમ તા. ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે ગુજરાતના ગવર્નર હિંમતનગરની મુલાકાતે, સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સંબોધન કરશે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાબર ડેરી ખાતે ખેડૂતો સાથે “પ્રાકૃતિક […]









