
જાણો, શા માટે રૂપાણીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો
*રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય* …… *વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યનાજળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે* *પાંચ લાખ હેકટર જમીનને મળશે સિંચાઇનો લાભ* […]

