હિંમતનગરના આંગણે 74 જૈન તપસ્વીઓનો સિદ્ધિતપ પારણા ઉત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) જૈન ધર્મ માં તપસ્યા નું અનોખું મહત્વ છે ખાસ કરીને શરીરને તપાવીને શરીરના કસાયો તેમજ શરીરની આંતર શુદ્ધિ કરવાને જૈન ધર્મ ખૂબ જ મહત્વનું સાધનાનું અંગ […]