પોશીનામાં સાંસદની અધ્યક્ષતાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ

AVSPOST.COM,  Himatnagar બુધવારના રોજ તલોદના રોઝડ ખાતેથી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્ર્મ  આયોજિત થયો. વિકાસ યાત્રાના રથનું રોઝડ, બડોદરા અને સીમલીયા ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. […]