કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ.. ખેડૂત ઉત્પાદન કંપની થકી ખેડૂતોને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્યથી સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ […]




