દેશની પ્રથમ આદિવાસી મહિલા ભારતની રાષ્ટ્રપતિ બની

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજના મહિલા દ્રોપદી મુરમુ ની પસંદગી થઈ છે. ખાસ કરીને જે રીતે ભાજપ વડે દેશની સર્વપ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો […]