વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
નીરવ જોષી, હિંમતનગર સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા […]



