ઇડર ખાતે આયુષ્યમાન ભારતની ટીમે મુલાકાત કરી હતી

નીરવ જોષી, હિંમતનગર ગત 28 સપ્ટેમ્બરના રોજ ઇડર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયુષ્યમાન ભારત સરકારના કાર્યક્રમ સંદર્ભે સમગ્ર રાષ્ટ્ર કક્ષાએથી મોનીટરીંગ માટે એક ટીમ મોકલવામાં આવી હતી. […]