
સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હિંમતનગરમાં શુભારંભ
નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.આજે ભગવાન વિષ્ણુનું યજ્ઞ શરૂઆત થયો હતો. આ સ્વામિનારાયણ મંદિર કાલુપુર સંપ્રદાયનું છે અને તે તદ્દન નવું […]


