ખેડબ્રહ્મા:શેઠ કેટી હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો
નીરવ જોશી, ખેડબ્રહ્મા (M-7838880134) ખેડબ્રહ્માની પ્રસિદ્ધ કેટી સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરજભાઈ પટેલ નો વિદાય સમારંભ શ્રાવણ સોમવારના રોજ ખૂબ જ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થયો. આજરોજ […]







