સૂરીનામમાં ભારતીય ગુરૂનુ સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન
નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) સૂરીનામમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન… એશિયામાંથી ગુરુદેવ પ્રથમ છે કે જેમને ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર એનાયત કરવામાં આવ્યો છે. […]

