રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરાઈ, કોંગ્રેસે ભારે વિરોધ કર્યો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) રાહુલ ગાંધીની લોકસભામાં સદસ્યતા રદ… ગઈકાલે સુરતમાં સજા જાહેર થવાથી રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય માંથી નિયમો દર્શાવીને તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી. સમગ્ર ભારતમાં અલગ […]