
સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com) સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ […]

