શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને […]
