હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાથી આયોજિત થયો હતો. સર્વપ્રથમ સવારના બે અલગ અલગ માર્ગો […]