
સાબરકાંઠામાં કોગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની વિશાળ પદયાત્રા
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સુચના અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ પદ યાત્રા હિંમતનગરમાં રાખેલ હોઇ સાબરકાંઠા જિલ્લાના અને હિંમતનગર તાલુકા-શહેર , […]








