શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટનો વક્તાપુર રોકડિયા હનુમાન મંદિર ખાતે ભોજન યજ્ઞ

નિરવ જોશી હિંમતનગર (M-7838880134) અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ […]