
વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે કીટ વિતરણનું આયોજન સેવાભાવી સંસ્થાએ કર્યું
નિરવ જોષી, અમદાવાદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ – ગુજરાત યુવાટીમના સદસ્યો વાવાઝોડાથી અસરગ્રસ્ત નાગરિકોને મદદરૂપ બન્યા હતા. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે આજ રોજ કીટ વિતરણ નું આયોજન કરવામાં […]
