હિંમતનગરના સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી કરાઈ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) મહેતાપુરા સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી, દર વર્ષે જન્માષ્ટમી ઉજવાય છે તેમ જરણેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા અને […]
