અંબાજીમાં પૂજન કરેલું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે
અયોધ્યામાં અજયબાણ *શક્તિપીઠ અંબાજી – ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં “અજયબાણ”ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ* ———————————- *રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત ભગવાન રામના […]
